મન-મીત
મનના મીત સાથે થઇ છે પ્રીત,
મારા જીવનને મળી તારી રીત,
નવા સબંધનો નવો અનુભવ,
મીઠા પ્રણયના ખેલમાં મારી થઇ જીત...
આપના મુખ પરનુ મધુર સ્મિત,
સૂરો રેલાય અને બની જાય ગીત,
શરમાય આ આંખો એક ઝલકથી તારી,
હ્રદયના સિતાર પર છેડાય સંગીત...
તું જો છુપાય તો થઇ જાઉ ભયભીત,
મારી આરાધનામાં બસ તારું જ છે હિત,
રાધા-કૃષ્ણ તો રહ્યા અનન્ય જોડ,
તોય આભ આંબવાની આસ રહેશે નિત...
સપનાઓ બન્યા આજે મારે મન અતીત,
હકીકતના આંગણે થયા તમે સ્થિત,
અશક્ય છે આમ લાગણીઓને વાચા આપવી,
છતાં દશૉવું "હેત"ની આ "જય"પ્રીત...
મારા જીવનને મળી તારી રીત,
નવા સબંધનો નવો અનુભવ,
મીઠા પ્રણયના ખેલમાં મારી થઇ જીત...
આપના મુખ પરનુ મધુર સ્મિત,
સૂરો રેલાય અને બની જાય ગીત,
શરમાય આ આંખો એક ઝલકથી તારી,
હ્રદયના સિતાર પર છેડાય સંગીત...
તું જો છુપાય તો થઇ જાઉ ભયભીત,
મારી આરાધનામાં બસ તારું જ છે હિત,
રાધા-કૃષ્ણ તો રહ્યા અનન્ય જોડ,
તોય આભ આંબવાની આસ રહેશે નિત...
સપનાઓ બન્યા આજે મારે મન અતીત,
હકીકતના આંગણે થયા તમે સ્થિત,
અશક્ય છે આમ લાગણીઓને વાચા આપવી,
છતાં દશૉવું "હેત"ની આ "જય"પ્રીત...
saras ma'am
ReplyDeleteThank u
ReplyDeleteવાહ મેડમ વાહ
ReplyDeleteGood 1
ReplyDeleteNice one ma’am
ReplyDelete